બીજા સત્રની ઓનલાઈન ફી ભરવા બાબત :-
ચાલુ શૈક્ષણિક વર્ષ : 2024-25 માં B.A.
માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે બીજા સત્ર ની ઓનલાઈન ફી ભરવા દરેક વિધાર્થીએ નીચે જણાવેલ તારીખ દરમિયાન સમયસર ઓનલાઇન સત્ર ફી ભરવાની રહેશે.
Note: B.A. Sem - 6 students' payment will be closed on 01-12-2024.