પ્રવેશાર્થીઓ માટેની સુચના:
Instructions for students:
1. Applicant has to fill out the Application Form online in the time limit.
અરજદારે નિયત સમય માં અરજીપત્રક ઓનલાઇન ભરવાનું રહેશે.
2. Read the admission schedule: 2023-24 and instructions very carefully. The admission process will be strictly processed as per the admission schedule.
વર્ષ 2023-24 માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ અંગેની સૂચનાઓ ધ્યાનથી વાંચો. પ્રવેશ પ્રક્રિયા પ્રવેશ યાદીમાં દર્શાવેલ તારીખો મુજબ જ કરવામાં આવશે.
3. a) The marks of 12th only be considered to prepare merit list for admission.
પ્રવેશ માટેનું મેરીટ લિસ્ટ તૈયાર કરવા માટે ધો-12 માં આવેલ ગુણ જ ગણતરીમાં લેવામાં આવશે.
b) It is applicable for the students who have passed by gracing; only obtained marks (without gracing marks) should be filled in online application form.
કૃપા ગુણ થી પાસ થયેલા વિદ્યાર્થીઓએ ઓjનલાઇન પ્રવેશ ફોર્મમાં કૃપા ગુણ સિવાયના જ ગુણ એન્ટર કરવાના રહેશે.
4. The merit list will be displayed on the college website. Admission will be given on the basis of merit only.
મેરિટ યાદી કૉલેજ વેબસાઇટ પર મૂકવામાં આવશે. પ્રવેશ માત્ર મેરિટ આધારિત જ રહેશે.
5. Admission/Term fees should be paid online by students whose names are included in the merit list. Application fee, once paid will not be refunded.
પ્રવેશ યાદીમાં સમાવિષ્ટ પ્રવેશાર્થીએ, પ્રવેશ/ સત્ર ફી - ઓનલાઈન ભરવાની રહેશે. એડમિશન ફી એક વખત ભરાઈ ગયા બાદ પરત આપવામાં આવશે નહીં.
6. On the selection of candidates in the merit list, he/she will have to take a printout of the application form along with the instructions page. Student and parent will have to sign the application form as well as the instructions page. The duly signed application form and instructions page along with the required original documents should be submitted to the admission committee for verification as per the date and time mentioned in the admission schedule: 2023-24.
મેરીટ યાદી પ્રમાણે પસંદગી પામતા વિદ્યાર્થીએ અરજીપત્રક અને સૂચનાઓના પેજની પ્રિન્ટ લેવાની રહેશે. વિદ્યાર્થી અને વાલીએ અરજીપત્રક તેમજ સૂચનાઓના પેજ પર સહી કરવાની રહેશે. એડમિશન શેડ્યુલ ૨૦૨૩-૨૪ માં જણાવ્યા મુજબની તારીખ અને સમયે વિદ્યાર્થીએ સહી કરેલ અરજીપત્રક તેમજ સૂચનાઓના પેજ, જરૂરી અસલ પ્રમાણપત્રો સાથે ચકાસણી માટે પ્રવેશ સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે ત્યારબાદજ પ્રવેશ માન્ય ગણાશે.
7. The self-attested copies of the following certificate must be attached along with the application form.
અરજીપત્રક સાથે નીચે જણાવેલ પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ જોડવાની રહેશે.
અનામત કેટેગરી અથવા અન્ય કોઈપણ કેટેગરીનો લાભ લીધેલા ઉમેદિારોએ જે તે કેટેગરીના પ્રમાણપત્રો ની નકલ સાથે લાવવાની રહેશે અન્યથા તેમને અનામત/કેટેગરીનો લાભ મળી શકશે નહી.
SEBC કેટેગરીના ઉમેદવારોએ 2023-24 માટે માન્ય હોય તેવું ગુજરાત સરકારના સક્ષમ ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ નોન ક્રિમીલેયર સર્ટીફિકેટ (NCL) રજૂ કરવાનુ રહશે.
શારીરિક દિવ્યાંગ વ્યક્તિ માટે સિવિલ સર્જન અથવા સમકક્ષ અધિકારીએ સહી કરેલ શારીરિક અશક્તતાનું પ્રમાણપત્ર.રજૂ કરવાનુ રહશે.
ભૂતપૂર્વ સર્વિસમેનનું પ્રમાણપત્ર, ડિરેક્ટર, સૈનિક કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા અથવા જિલ્લાના સૈન્ય કલ્યાણ અધિકારી દ્વારા જારી કરાયેલ, જો લાગુ પડતું હોય તો રજૂ કરવાનુ રહશે.
Gujarat Higher Secondary Education Board સિવાયના અન્ય બોર્ડના વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટિમાથી કામચલાઉ યોગ્યતા પ્રમાણપત્ર Provisional Eligibility Certificate (PEC) કઢાવવાનું રહેશે. અરજીપત્રક ભરતી વખતે PEC નંબર નાખવો ફરજિયાત છે.
પ્રમાણપત્રોની ચકાસણી સમયે એનરોલમેન્ટની પ્રક્રિયા માટે ધોરણ 12 ની ઓરિજનલ માર્કશીટ કોલેજમાં જમા કરાવવાના રહેશે.
Note: The candidate shall attach only those self-attested copies which are necessary to be attached with the application form. (ઉમેદવાર ફક્ત તે જ સ્વ-પ્રમાણિત નકલો જોડશે જે અરજી ફોર્મ સાથે જોડાવા માટે જરૂરી છે.)
8. During the whole admission process, if applicants have given any wrong information, the application will be treated as canceled.
સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન પ્રવેશાર્થી દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી ખોટી આપવામાં આવેલ હશે તો તે અરજી રદ કરવાને પાત્ર થશે.
9. Application form fee and admission fee will be paid online only. Therefore, do not approach college to pay any kind of fees offline.
પ્રવેશ ફોર્મ તથા પ્રવેશ ફી માત્ર ઓનલાઇન જ ભરવાના રહેશે તેથી પ્રવેશ ફોર્મ કે પ્રવેશ ફી ઓફલાઇન ભરવા માટે કોલેજ કાર્યાલયમાં આવવું નહી. તેથી, કોઈપણ પ્રકારની ફી ઑફલાઇન ભરવા માટે કૉલેજનો સંપર્ક કરશો નહીં.
10. If the applicant fails to verify the documents and/or pay the fee as mentioned in the admission schedule, the admission will be treated as canceled automatically and the next applicant will get the chance of admission.
એડમિશન શેડ્યુલમાં જણાવ્યા મુજબ, જો નિયત સમયમાં વિદ્યાર્થી ફી ભરવામાં અને/અથવા ચકાસણી પ્રક્રિયામાં નિષ્ફળ જશે તો તેનો પ્રવેશ પરનો હક રદ કરવામાં આવશે અને પછીના ઉમેદવારને પ્રવેશનો લાભ આપવામાં આવશે.
11. Students must attend lectures regularly. Students must follow all instructions given by the government at any time along with the regulations of the college. If he/ she fails to follow these rules, the institute has the right to cancel his/ her admission.
વિદ્યાર્થીએ વર્ગો નિયમિત ભરવાના રહેશે. સરકારશ્રી તરફથી મળતી વખતોવખતની તમામ સૂચનાઓનું તથા કોલેજના નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે. જો વિદ્યાર્થી દ્વારા આ નિયમોનું પાલન કરવામાં નહી આવે તો તેનો પ્રવેશ રદ કરવાને પાત્ર થશે.
12. Any type of job during college hours is not permitted.
વિદ્યાર્થીએ કોલેજના સમય દરમ્યાન કોઈ પણ પ્રકારની નોકરી કરવાની રહેશે નહીં.
13. Discipline and good behavior are expected from every student.
દરેક વિદ્યાર્થી પાસે શિસ્ત અને સુવ્યવહારનો આગ્રહ રાખવામા આવે છે.
14. The student must select subjects as per NEP-2020, according to the Education Department and University (UGC Guideline). When the certificate is being verified, the student must choose the subjects. The ultimate decision about subject choice will be made by the admissions committee.
વિષય પસંદગીની પ્રક્રિયા વિદ્યાર્થીએ પ્રમાણપત્ર ચકાસણી સમયે કરવાની રહેશે. સંખ્યાને ધ્યાને રાખી વિષય પસંદગી અંગેનો આખરી નિર્ણય પ્રવેશ સમિતિનો રહેશે.